તા.૨૦/૦૬/૨૦૨૫ નારોજ લેખિત પરીક્ષાની Provisional Answer Key જાહેર કરવામાં આવેલ અને જે કોઇ ઉમેદવારોને વાંધા / રજુઆત હોય તો તા.૨૩/૦૬/૨૦૨૫ ના કલાકઃ ૨૩.૫૯ વાગ્યા સુધીમાં વાંધા / રજુઆત ઓનલાઇન મંગાવવામાં આવેલ. મળેલ ઓનલાઇન તમામ વાંધાઓ / રજુઆતોની ચકાસણી વિષય નિષ્ણાંત મારફતે કરાવવામાં આવેલ છે. આ ચકાસણી બાદ માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ પ્રશ્ન નંબરઃ ૫૨ અને પ્રશ્ન નંબરઃ૧૦૮ રદ કરવામાં આવેલ છે.Final Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ મૂકવામાં આવેલ છે. રદ કરેલ પ્રશ્ન દીઠ હાજર રહેલ તમામ ઉમેદવારોને ૧ (એક) ગુણ મળવાપાત્ર રહેશે. લેખિત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોના ગુણ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
Wednesday, March 27, 2024
information
Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra
POPULAR POST
-
Government of India Notification dated 22nd July 1988 regarding revised pay scales stated that only those candidates who, besides fulfill...
-
IBPS PO Exam is conducted every year by the Institute of Banking Personnel Selection (IBPS) to select eligible candidates for the post of P...
-
The Gujarat State Road Transport Corporation (GSRTC) will provide the GSRTC Conductor salary structure 2022. The GSRTC Conductor salary s...